રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઇ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, 'આ રક્ષા તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' આ પ્રસંગે ભાઇ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઇના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઇને માથે કેટલી મોટી જવાબદારી છે! બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે......અમારી શાળામાં થયેલ રક્ષાબંધંન પર્વ ની ઉજવણીની ઝલક...
PANCHPATHRA P SCHOOL
DISE CODE 24170104107
Saturday, 25 August 2018
Thursday, 27 April 2017
અમારી શાળાનો શૈક્ષણિક પ્રવાસ...........
અમારી શાળાનો શૈક્ષણિક પ્રવાસ...........
પ્રવાસમાં જવું કોને ના ગમે..? પ્રવાસના અનુભવો અવિસ્મરણીય હોય છે. નવું નવું જોવનું, નવું નવું જાણવાનું કોને ના ગમે..? દરીયો જોવા મળે, ડૂંગરા જોવા મળે,નવા રસ્તાઓ પર ચાલવાનું કોને ના ગમે..? અમારી શાળાના બાળકો પણ સૌરાષ્ટ્ર્ના દર્શન કરી આવ્યા.....જોઇએ તો ખરા ક્યાં ક્યાં ફરી આવ્યા...?

![]() |
| દરીયાકિનારો |
Subscribe to:
Posts (Atom)
રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે....
-
રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે....
-
અમારી શાળાનો શૈક્ષણિક પ્રવાસ........... પ્રવાસમાં જવું કોને ના ગમે..? પ્રવાસના અનુભવો અવિસ્મરણીય હોય છે. નવું નવુ...