Thursday, 27 April 2017

અમારી શાળાનો શૈક્ષણિક પ્રવાસ...........

અમારી શાળાનો શૈક્ષણિક પ્રવાસ...........


                      પ્રવાસમાં જવું કોને ના ગમે..? પ્રવાસના અનુભવો અવિસ્મરણીય  હોય છે. નવું નવું જોવનું, નવું નવું જાણવાનું કોને ના ગમે..? દરીયો જોવા મળે, ડૂંગરા જોવા મળે,નવા રસ્તાઓ પર ચાલવાનું કોને ના ગમે..? અમારી શાળાના બાળકો પણ સૌરાષ્ટ્ર્ના દર્શન કરી આવ્યા.....જોઇએ તો ખરા ક્યાં ક્યાં ફરી આવ્યા...?

દરીયાકિનારો
સોમનાથ



No comments:

Post a Comment

રક્ષા બંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઇ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે....